અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા આજ રોજ L.E.College મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં કૉલેજના ઈનચાર્જ આચાર્ય ડૉ . મહેશ પંડ્યા સાથે NSS co Ordinator ડૉ.રજનીકાંત રાઠોડ અને તેમના ટીમના બેન ડૉ.જે.બી.ભેડા અને કૉલેજના અધ્યાપકો તેમજ વિધાર્થી ઓનો ખૂબ સારો સહકાર મળ્યો.
ગાયત્રી પરિવાર મોરબી તરફથી (1) શૈલેષભાઈ ભટ્ટ (2) અનિલભાઈ વીઠલાપરા (3) પાર્થભાઈ ગડારા (4) વાત્સલ્યભાઈ ગડારા
હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના શપથ લેવડાવ્યા. જેમાં વિદ્યાર્થીઓ તરફથી ખાત્રી આપવામાં આવી કે તે તો વ્યસન નહીં કરે પરંતુ જે વ્યસન કરતા હશે તેને વ્યસન મુક્ત કરીશું.

