HomeGujaratવાંકાનેરના કલાવડી ગામના પાટીયા નજીક ઇકો કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું...

વાંકાનેરના કલાવડી ગામના પાટીયા નજીક ઇકો કારના ચાલકે એકટીવાને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેરના કલાવડી ગામના પાટીયા પાસે GJ-03-JC-7186 નંબરના ઇકો કાર ચાલકે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી જઈ સામેથી આવતા એકટીવાને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં એકટીવા ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ ઉ.વ.- 19 વાળાનું મોત નીપજ્યું હતું અને એકટીવા પાછળ બેઠેલ સંદીપભાઈને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ અંગે વિશાલભાઈ બંભાવાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તે ઈકો કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW