HomeGujaratવાંકાનેરમાં ઘર પાસેથી પાણી નીકળવા જેવી બાબતમાં પાડોશીઓ બાખડયા મામલો પોલીસ મથકે...

વાંકાનેરમાં ઘર પાસેથી પાણી નીકળવા જેવી બાબતમાં પાડોશીઓ બાખડયા મામલો પોલીસ મથકે પહોંચ્યો

વાંકાનેરના ભાટિયા સોસાયટીમાં રહેતા આસિફ રજા સાકીર હુસેન શેખના મકાનનુ કલરકામ ચાલતુ હોય અને મકાન પાણીથી સાફ કરતા હોય ત્યારે મકાનનુ પાણી શેરીમા જતા પાસે રહેતા આરોપી નં રહેમત બેન હબીબ ભાઈ નામની મહિલા આવેલ અને પાણી અમારા મકાનની સામે શેરીમા આવવુ ન જોઇએ તેમ કહી અસિફભાઈને ગાળો દેવા લાગેલ ગાળો બોલવાની ના પાડતાં રહેમતબેન હબીબભાઇ ઝાફરાણી મોશીન હબીબભાઇ ઝાફરાણી ફિરોજભાઇ ઝાફરાણી તથા અરબાઝ કાફી પોતાના હાથમા લાકડાનો ધોકો ,પ્લાસ્ટીકનો ધોકો ,તથા સ્ટીલનો પાઇપ લઈને આવેલ અને આરોપી નં.(૨) તથા આરોપી નં.(૩) ફરી.ને ધોકા તથા પાઇપ વડે માર મારેલ તથા આરોપી નં.(૩)એ કાઠલો પકડી ને ફરી.ને શરીરે ઇજા પહોચાડેલ બાદ થોડીવારમા ફરી.ના ભાઇ સાહેદ તહેશીલરજા આવતા આરોપી નં(૪)એ ઝપાઝપી કરી આરોપીઓએ ફરી.ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામા એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી સા મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW