HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (ઉ.વ-44) રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી તાલુકા પોલીસની એક ટીમ બનાવી આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નાને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW