HomeGujaratટંકારાના નસીતપર ગામે વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ટંકારાના નસીતપર ગામે વૃદ્ધે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ટંકારાના નસીતપર ગામે દિનેશભાઇ કુંડારીયા અને મૂળ એમપીના વતની મંગલસિંહ ભુરલાભાઈ મંડલોઈ ગત તા.-28/02/2025ના રોજ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયેલ હોય જે બાદ પાછા વાડીએ મોડા આવતા તેઓને તેની પત્નીએ કહેલ કે, વાડીએ કામ હોય અને તમો ખોટા રખડો છો જે બાબતે મંગલસિંહને તેની પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા મંગલસિંહે ગઈકાલના રોજ પોતાની જાતે વાડીએ રાખેલ જંતુનાશક ઝેરી દવા પી જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW