HomeGujaratમોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતા નારણભાઈ લાભુભાઈ વરાણીયા નામના યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW