HomeGujaratમોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે ત્રાજપર વિસ્તારમાં બે સ્થળે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા હતા.

પ્રથમ દરોડોમાં ત્રાજપર ખારી ઓરીએન્ટલ બેન્કવાળી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા, પીન્ટુભાઈ નારાયણભાઈ સનુરા અને મહેશભાઈ વિરજીભાઈ પીપળીયા નામના શખ્સોને રૂ.- 6,300ના મુદામાલ સાથે પકડી લઇ તેના વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે. જયારે બીજા દરોડોમાં ત્રાજપર અવાળાની બાજુમા ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા, રામજીભાઇ સવશીભાઇ સનુરા અને કિશોરભાઇ લાભુભાઇ પાટડીયાને રૂ.- 4,200 પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW