HomeGujaratમોરબીમાં અવાર-નવાર વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે...

મોરબીમાં અવાર-નવાર વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ ઇસમ વિશાલભાઈ બચુભાઈ ગોગરા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન દ્વારા પાસની પ્રપોઝલ કરવામાં આવી હતી. જે અન્વયે ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઈસમને જીલ્લા જેલ ભાવનગર ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW