HomeGujaratવાંકાનેર શહેરમાં અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઇ હાથ ધરાઇ

વાંકાનેર શહેરમાં અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશના ભાગરૂપે સફાઇ હાથ ધરાઇ

વાંકાનેર શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ 2024-25” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW