HomeGujaratટંકારાના ખીજડીયા ચોકડી નજીક ખોવાયેલા રૂપિયા પોલીસે શોધી મૂળ માલીકને પરત કર્યા

ટંકારાના ખીજડીયા ચોકડી નજીક ખોવાયેલા રૂપિયા પોલીસે શોધી મૂળ માલીકને પરત કર્યા

ટંકારા લજાઈ ગામે રહેતા ગોવિંદભાઈ લાખાભાઈ ગોહિલએ કામ સબબ ખીજડીયા ચોકડીએ હોય તે દરમિયાન તેઓના પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રૂ.- 15,500 પડી ગયેલ હોય જે અંગેની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ તે બનાવના સ્થળે આજુબાજુમાં આવેલ દુકાન, પાનના ગલ્લા, રોડ રસ્તે આવતા જતા લોકોને પૂછપરછ કરતા સ્થળ પર તપાસ કરતા અરજદારનું ખોવાયેલ પાકીટ તથા ડોક્યુમેન્ટ સાથે મળી આવતા પોલીસે આ પાકીટ મૂળ માલિક ગોવિંદભાઈને પરત સોપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW