HomeGujaratમોરબી તાલુકા પોલીસે ખોવાયેલ 20 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

મોરબી તાલુકા પોલીસે ખોવાયેલ 20 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જેથી પોલીસે સ્ટાફે એ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ મોબાઇલ નંગ- 20 શોધી કાઢ્યા હતા. જે અલગ-અલગ સમયે ખોવાયેલ હતા. તેને આજે મૂળ માલિકને પરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત રૂ 3 લાખથી વધુની કિમતના મોબાઈલ મૂળ માલિકને પરત કર્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW