HomeGujaratમોરબીના ઘૂટું નજીક પાણીની કુંડીમાં ડૂબી જતાં 06 વર્ષીય બાળકીનું મોત

મોરબીના ઘૂટું નજીક પાણીની કુંડીમાં ડૂબી જતાં 06 વર્ષીય બાળકીનું મોત

મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ આરકો ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા અને સિરામિકના લેબર ક્વાટર્સમાં રહેતા કમલસીંગ કરવાછાની 06 વર્ષીય બાળકી કાર્તીકા ગઈકાલના રોજ કારખાના લેબર ક્વાટર્સમાં આવેલ પાણીની કુંડીમા ડુબી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW