HomeGujaratમોરબીના ઘૂટું ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ઘૂટું ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ઘૂટું ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા નવનીતભાઈ ધીરુભાઈ સોરઠીયા નામના યુવાને ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW