HomeGujaratમોરબીના બે ભાઈઓ જિલ્લા કક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ઉત્કૃસ્ટ પ્રદર્શન કર્યું 

મોરબીના બે ભાઈઓ જિલ્લા કક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં ઉત્કૃસ્ટ પ્રદર્શન કર્યું 

મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી અને સ્પર્ધાઓ પૈકી ગત તા. 16ના રોજ ગુરૂવાર ન્યુ એરા સ્કૂલ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. સિંગલ્સમાં મિહિર ગીરી કે ગોસાઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તથા તેમના જ ભાઈ તૃતિય સ્થાને દુષ્યંત ગીરી કે ગોસાઈ તથા આગળ ટેબલ ટેનિસ ડબ્બલમાં મિહિરગીરી કે ગોસાઈ અને દુષ્યંતગીરી કે ગોસાઈ બંને ભાઈઓ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોસ્વામી પરિવાર અને મોરબી જિલ્લા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજનું ગૌરવ વધારેલ છે. તેમજ આગળ હવે બંને ભાઈઓ રાજ્ય લેવલે મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને પ્રગતિ ના શિખરો કરી અને હવે રાજ્ય લેવલે પણ ડંકો વગાડે તેવી મોરબી સમસ્ત ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ વતી પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામી શુભેચ્છા પાઠવી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW