HomeGujaratવાંકાનેરની ઢુવા ચોકડી નજીક જોખમી સ્ટંટ કરતા શખ્સને પોલીસે પકડ્યો

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક જોખમી સ્ટંટ કરતા શખ્સને પોલીસે પકડ્યો

વાંકાનેર તાલુકા પોલીસ ઢુવા ચોકડી નજીક વાહન ચેકિંગ કામગીરીમાં હોય તે દરમિયાન ચોકડી પાસેથી એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જાહેર રસ્તા પર માણસોની જીંદગી જોખમાય તે રીતે કારનો સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે તપાસ કરી સ્ટંટ કરનાર આરોપી મયુરસિંહ ઉર્ફે નાગારાજસ હરેશભાઈ અસવારાજા રહે. જુના ઢુવા તા. વાંકાનેર વાળાને પોલીસે દબોચી લીધો હતો. વાંકાનેર તાલુકા પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW