HomeGujaratતાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો, 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર...

તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો, 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર મેળવ્યો

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધામાં મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામનો દબદબો રહ્યો છે. એથલેટિક્સ સ્પર્ધામાં 7 સ્પર્ધકોએ પ્રથમ નંબર, 2 સ્પર્ધકોએ દ્વિતીય નંબર અને 1 સ્પર્ધકે તૃતીય નંબર મેળવીને ગામને ગૌરવ અપાવ્યું છે.

પ્રાથમિક શાળાના કટારીયા જગમાલ અરજણભાઇ, કંઝારિયા યશ્વી ભાવેશભાઈ, કંઝારિયા સચિતા મનહરભાઈ, તેમજ ઓપન એઇજ માં આવતી કંઝારિયા અનીશા મહેશભાઈ, કંઝારિયા છાયા મહેશભાઈ, કંઝારિયા પ્રફુલ્લા જયસુખભાઇ,કંઝારિયા ખુશ્બુ અરવિંદભાઈ, કંઝારિયા દર્શના મહેશભાઈ વગેરેએ ગામના નામને રોશન કર્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW