HomeGujaratમોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક કાર ચાલકે બાળકીને હડફેટે લેતા મુત્યુ

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક કાર ચાલકે બાળકીને હડફેટે લેતા મુત્યુ

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા અને મૂળ રાજસ્થાન વતની કાલુરામ સીતારામ બાવરીયા નામના યુવાની દીકરી દિવ્યા ઉ.વ.-01ને GJ-36-AL-8169 નંબરની કાર ચાલકે કાર પુરઝડપે અને બેદરકારી પૂર્વક ચલાવી મહારાણા પ્રતાપ સર્કલ પાસે હડફેટે લઇ શરીરે ગંભીર પહોચાડી હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન દિવ્યાનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક બાળકીના પિતાએ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW