HomeGujaratમોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ અને સ્કૂલના બાળકો દ્વારા રવાપર રોડ પર લોકોને...

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ અને સ્કૂલના બાળકો દ્વારા રવાપર રોડ પર લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા

જ્યારે મોરબીને મહાનગર જાહેર કરાયું ત્યારે આજ રોજ રવિવારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ વારા નીલકંઠ સ્કૂલ થી સ્વાગત ચોકડી સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન ચલાવાયું આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકો અને સભ્યો દ્વારા દુકાને દુકાને જઈ કાપડથી થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગના કરવાની સમજ આપવામાં આવી હતી અને અંદાજે રવાપર રોડની 300 દુકાન ધારકોને કચરા પેટી રાખવા અને કચરો પેટીમાં જ નાખવાની સમજ આપવામાં આવી હતી. તેમજ વિના મૂલ્યે 300 કાપડની બેગ વિતરણ કરવામાં આવી.

જ્યારે હવે મોરબી મહાનગર બન્યું છે, ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવનારા દિવસોમાં અભિયાનને વધુ વેગવાન બનાવવામાં આવશે અને વધુ ને વધુ કાપડની બેગ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW