HomeGujaratમોરબીમાં વોટ્સએપ ચાલુ કરાવા અન્યની મદદ લેવી ભારે પડી, મહિલા પાસેથી ગઠીયાઓએ...

મોરબીમાં વોટ્સએપ ચાલુ કરાવા અન્યની મદદ લેવી ભારે પડી, મહિલા પાસેથી ગઠીયાઓએ 2 લાખ સેરવી લીધા

મોરબીના વાવડી રોડ પર શ્રીજી સોસાયટીમાં રહેતા શિલ્પાબેન ચંદ્રકાંતભાઈ પોપટ (ઉ.વ.33) નામના મહિલાએ આરોપી વોટ્સએપ નંબર ધારક તથા ત્રણ જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું કે, આરોપીઓએ ફરીયાદિને તેમનુ વોટ્સએપ ચાલુ કરાવી આપવાની લાલચ આપી ફરીયાદિના મોબાઇલમા એવલ ડેસ્ક નામની એપ્લિકેશન ઇસ્ટોલ કરાવી ફરીયાદિના મોબાઇલમા ડેબીટ કાર્ડ ગુગલ સ્કેન દ્રારા સ્કેન કરાવી ફરીયાદિના એચ.ડી.એફ.સી બેન્ક એકાઉન્ટ નં- 03071000105436 એકાઉન્ટમાંથી કુલ રૂ.- 2 લાખ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરીયાદિ સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW