HomeGujaratમોરબીના કાલિકાપ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબીના કાલિકાપ્લોટમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સો પકડાયા

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે કાલિકા પ્લોટમાં રેડ મારતા ત્યાં વર્લી ફીચરનો જુગાર રમતા બશીરભાઈ સલીમભાઈ ચાનીયા અને બશીરભાઈ હુશેનભાઈ ચાનીયા નામના બે શખ્સોને પોલીસે કુલ રૂ.- 2,050ના મળેલ મુદામાલ સાથે પકડી લીધા હતા. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW