HomeGujaratમોરબીમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મુત્યુ

મોરબીમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મુત્યુ

મોરબીના વાવડી રોડ પાર આવેલ ઉમિયા પાર્કના નિંસર્ગ એપાર્ટ્મેન્ટમાં રહેતા પ્રભુદાસભાઇ હકુભાઇ સોંલકી .ઉ.95 નામના વૃદ્ધને ગત તા.- 24/12/2024ના રોજ પોતાના ઘરે હોય જે દરમિયાન હાર્ટ એટેક આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના પુત્ર દ્વારા મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW