HomeGujaratમોરબીના માનસર ગામે બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

મોરબીના માનસર ગામે બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત

મોરબીના માનસર ગામે મગનભાઈ પ્રેમજીભાઈ મેરજાની વાડીએ રહેતા મડીયાભાઈ હુકુમભાઈ દાવર નામના યુવાન ગત તા.-18/11/2024ના રોજ તેનું બાઈક લઇ માનસર ગામ પાસે રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન કોઈ કારણોસર મોટર સાયકલ સ્લીપ થઈ જતા મડીયાભાઈને ગંભીર ઇજા થતા તેને ખરગોન હોસ્પીટલ (મધ્યપ્રદેશ)માં સારવાર અર્થે ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે મામલે એમપી પોલીસે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW