મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા નામના આધેડ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે ગયેલ હોય તે દરમિયાન હાર્ટ એટેકનો હુમલો આવી જતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ મામલે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

