HomeGujaratઅણીયારી ગામની સીમમાં ચાર મહિના પૂર્વે થયેલ હત્યામાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ...

અણીયારી ગામની સીમમાં ચાર મહિના પૂર્વે થયેલ હત્યામાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

મોરબીના અણીયારી ગામની સીમમાં માળિયા-અમદાવાદ હાઇવે પાસે ચાર મહિના પૂર્વે રાજસ્થાનના યુવાનની ખેતરના શેઢા પાસે કોઈ અજાણ્યો શખ્સે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે મામલે યુવકની પત્નીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર રાજસ્થાન રાજ્યના બાસવડા જીલ્લાના દદુકા ગામે રહેતા કુરીબેન સંજયભાઈ મહવઈ (ઉ.વ.35) એ આરોપી કોઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પતિ સંજયભાઈ મોહનભાઈ મહવઈ ઉંમર આશરે 35 થી 40 વર્ષ રાજસ્થાનવાળાને કોઇ અજાણ્ય શખ્સોએ કોઇ કારણોસર તીક્ષણ હથિયારના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW