HomeGujaratવાંકાનેરના ઢુવામાં પેટમાં અસહ્ય દુઃખાવાથી પરેશાન યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના ઢુવામાં પેટમાં અસહ્ય દુઃખાવાથી પરેશાન યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના ઢુવા ગામે આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા અને ત્યાં રહેતા મૂળ એમપીના વતની મુનાભાઇ કમલસીંગ ભુરીયા નામના યુવાનને કારખાનામાં મજુરી કામ કરવું ગમતું ન હોય અને છેલ્લા બે દિવસથી પેટમાં અસહ્ય દુઃખાવો થતા ગુમસુમ રહેતો હતો. જે બાદ ગત તા-06/12/2024ના રોજ અંતે કંટાળી જઇ પોતાની જાતે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW