HomeGujaratમાળિયા શહેરમાંથી પસાર થતા હાઈવેમાં સ્પીડ બ્રેકર મુકવા માગ

માળિયા શહેરમાંથી પસાર થતા હાઈવેમાં સ્પીડ બ્રેકર મુકવા માગ

જામનગર અમદાવાદ નેશનલ હાઈવે મોરબી જિલ્લા ના મોરબી તાલુકા તેમજ માળીયા તાલુકા અને શહેરમાંથી પસાર થઈ રહ્યો હોય આ રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર-જવર રહે છે તેમાં પણ માળીયા શહેર પાસે આ રોડ અત્યંત સાંકડો હોય તેમ જ ઠેર ઠેર જર્જરિત અવસ્થામાં હોય જેના કારણે અકસ્માતનો ભય તોડાઈ ગયો હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને આ સ્થિતિને ધ્યાનમાં લઇ માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકે તેવી રજૂઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW