HomeGujaratમોરબી ડીસ્ટ્રિકટ કોર્ટ પરિસરમાં સેન્ટ્રલ ફાઈલિંગ સેન્ટર નો પ્રારંભ કરાયો

મોરબી ડીસ્ટ્રિકટ કોર્ટ પરિસરમાં સેન્ટ્રલ ફાઈલિંગ સેન્ટર નો પ્રારંભ કરાયો

ગુજરાત હાઇકોર્ટના જજ બિરેનએ વૈષ્ણવ દ્વારા કોર્ટમાં રીબીન કટ કરી કરાવ્યો પ્રારંભ, મુખ્ય કોર્ટ બિલ્ડિંગમાં બેસતી અલગઅલગ કોર્ટમાં કેસ કાગળ, ચાર્જ સીટ કે અન્ય કાગળ એક જગ્યાએ જ સબમિટ થઈ શકે, ઓનલાઈન પ્રકિયા પૂર્ણ થાય તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ દિલીપ મહીડા નીચલી કોર્ટના જજ બાર એસો પ્રમુખ સહિતનાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW