HomeGujaratવાંકાનેરના સમથેરવા ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે (રિસર્ફેસ) રોડનું ખાતમુહૂર્ત...

વાંકાનેરના સમથેરવા ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના વરદ્ હસ્તે (રિસર્ફેસ) રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી સમથેરવા ગામ થી સ્ટેટ હાઇવે ને જોડતા 4/00 કિ. મી. રૂ. 80.88 લાખનાં ખર્ચે જે ડામર રોડનું (રિસર્ફેસ) કામ મંજૂર થયું હતું. તેનું આજ રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે સમથેરવા સરપંચ વિજયભાઈ બચુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કાંજીયા, અજયભાઈ વિંઝવાડીયા, પ્રભુભાઈ વિંઝવાડીયા, માવુભા ઝાલા, અશ્ચિનભાઈ મેઘાણી, હેમુભાઈ ધરજીયા, સરપંચ અલુભાઈ ઉંડેચા, જુગાભાઈ ઝાલા, ભરતભાઈ કાંકરેચા, અવચરભાઈ શંભુભાઈ, ચંદ્રેશભાઈ કાંજીયા, પથુભાઈ દેલવાડીયા, મનાભાઈ નંદાસણીયા, મુનાભાઈ દુધરેજીયા, મનસુખભાઈ સેટાણીણા, જીતુભાઈ પટેલ, હકાભાઈ ધરજીયા, હકાભાઈ મુંધવા,ભરતભાઈ પટેલ, તેમજ બહોળી સંખ્યામાં સૌ આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW