HomeGujaratમોરબી નજીક સિરામિક ફેકટરીમાં ટ્રેલર હેઠળ કચડાતા યુવાનને ગંભીર ઈજા

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં ટ્રેલર હેઠળ કચડાતા યુવાનને ગંભીર ઈજા

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ કોસીના સિરામિક ફેકટરીમાં કામ કરતા અને મૂળ ઝારખંડના વતની વિકાસ સામરામભાઈ મુંડા નામના યુવાનને ફેકટરીમાં RJ-06-GD-2052 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે રિવર્સમાં લેતી વખતે હડફેટે લેતા તે પાછળના જોટામા આવી જતા ટાયર પગ ઉપર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં વિકાસ મુંડાનો ડાબો પગ કાપવા પડ્યો હતો. આ બનાવ મામલે વિકાસે આરોપી ટ્રેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW