HomeGujaratટંકારાના નેકનામ ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર 

ટંકારાના નેકનામ ગામે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર 

ટંકારાના નેકનામ ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં આવેલ સ્વામિની સ્કૂલ પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -44 કિં રૂ‌. 28,908નો મળેલ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જો કે રેડ દરમિયાન આરોપી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા રહે. નેકનામ તા. ટંકારાવાળા સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW