HomeGujaratમોરબીમાં પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા પતિએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા પતિએ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ જોડિયા તાલુકાના તારણા ગામનો યુવાન રાજુ દિનેશભાઈ સોલંકી નામનો વીસ વર્ષ યુવાન કપાસમાં છાંટવાની દવા પી જતા ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસના અશોકભાઈ પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં યુવક છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો કરતો ન હોય અને જુગાર રમવાની કુટેવ ધરાવતો હોવાથી પત્ની સાથે બોલાચાલિત થઈ હતી પત્ની દ્વારા કામ ધંધો કરવાનું કહેતા નહીતર પોતાની થશે તેમ જણાવતા યુવકને લાગી આવ્યું હતું અને દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. બનાવો અંગે આપઘાત મોત અંગે નોંધ કરી પોલીસ વધુતપાસ હાથ ધરી  છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW