મોરબી જિલ્લાના ટંકારા-પડધરી વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા 66 ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અને હોદ્દેદારો માટે “THE SABARMATI REPORT” ફિલ્મનું ખાસ તારીખ 24/11/2024 ના રોજ મોરબી-કંડલા બાયપાસ ખાતે આવેલ નેક્સસ સિનેમા મુકામે સવારે 10 વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ “ગોધરા કાંડની વાસ્તવિકતા સાચી માહીતી દર્શાવતી “ધી સાબરમતી રિપોર્ટ” ફિલ્મ ગુજરાત સરકાર દ્વારા પણ કર મુક્તિ આપવામા આવી છે”.
આ સ્પેશિયલ શો માં પધારવા માટે મોરબી તાલુકા ભાજપ અરવિંદભાઈ વાંસદળીયા(પ્રમુખ)- 9099917004, બચુભાઈ ગળચર- 9825799109, બચુભાઈ અમૃતિયા – 9825481207, તરુણભાઇ પેથાપરા – 9825082704, નિતેશભાઇ બાવરવા- 9825954605, ટંકારા તાલુકા ભાજપ કિરીટભાઈ અંદરપા (પ્રમુખ) – 9825083953, ગણેશભાઇ નમેરા – 9377303272, રુપસિંહ ઝાલા – 9925140574, પડધરી તાલુકા ભાજપ શૈલેષભાઇ ગજેરા (પ્રમુખ) – 9879660155, છગનભાઇ વાંસજાળીયા – 9825504881 અને નિલેશભાઇ ડોડીયા – 9925598331 સંપર્ક કરી નામ નોધણી કરવા દેવા અપીલ કરવામાં આવી છે.

