HomeGujaratમો૨બીમાં અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધી નવો રોડ બનાવાની કોંગ્રેસની માંગ

મો૨બીમાં અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધી નવો રોડ બનાવાની કોંગ્રેસની માંગ

મો૨બી શહે૨માં જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુરી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીનો રસ્તો ખુબ જ બિસ્માર હાલતમાં આવેલ છે. આ રસ્તા ઉપ૨ એસ.ટી. બસ સહિતના વાહનોની ભારે અવરજવર પણ રહે છે. તેમજ ચોમાસા દરમિયાન આ રસ્તામાં ખાડા પડી જાય છે અને જેના કારણે અકસ્માતના પણ બનાવો બનેલ છે.

જે બાબતને લઇ જુના બસ સ્ટેન્ડની પાછળ અયોધ્યાપુ૨ી મેઈન રોડથી નવાડેલા રોડ સુધીના રસ્તામાં ભુગર્ભ ગટરનું કામ કરી રોડ બનાવી આપવા જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW