HomeGujaratમોરબીના વીશીપરામાથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

મોરબીના વીશીપરામાથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ નજીકની જગ્યામાંથી ગઈકાલે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાડ્યો હોવાનો મોરબી બી ડીવીઝન પોલીસની ટીમને કોલ આવતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર પહોચી હતી અને મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબ ડો,પ્રિયંકા જે છાપીયા પીએમ કરી તેના મૃત્યુનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી તેની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW