HomeGujaratમોરબીના રંગપર ગામ નજીક સિરામિક ફેકટરીમાં પહેલા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામ નજીક સિરામિક ફેકટરીમાં પહેલા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામની સીમમાં વિરાટનગર નજીક આવેલ સીમાન્ટો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મેહુલભાઈ છનાભાઈ પગી નામનો યુવાન ગઈકાલના રોજ લેબર કવાટર્સમાં પહેલા માળેથી પડી જતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW