HomeGujaratવાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેરના રાતીદેવડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે રાતીદેવડી ગામની સીમ હમીરભાની વાડીની નજીક રેડ મારતા ત્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણસિંહ ધીરૂભા ઝાલા, વિનુભાઇ હમીરભાઇ વોરા, કિશોરભાઇ હીરાભાઇ વોરા, પ્રવિણભાઇ કાળુભાઇ વોરા અને મહેશભાઇ ગોરધનભાઇ વોરા નામના પાંચ જુગારીઓને વાંકાનેર સીટી પોલીસે રૂ. 10,430ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તે શખ્સો વિરુદ્ધ પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW