HomeGujaratહળવદમાં પાણીના ટાંકામાં ડુબી જતા 3 વર્ષીય બાળકીનું મોત

હળવદમાં પાણીના ટાંકામાં ડુબી જતા 3 વર્ષીય બાળકીનું મોત

હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઉધરેજાની બાળકી દક્ષિતા નામની 3 વર્ષીય બાળકી પોતાના ઘરે આવેલ પાણીના ટાંકામાં ડુબી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરી હતી. આ બનાવ મુદે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW