HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ત્રણને...

મોરબી-રાજકોટ હાઇવે ઉપર વિરપર ગામ પાસે કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ત્રણને ઇજા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારાના વિરપર ગામ નજીક કોઈ અજાણ્યા કાર ચાલકે GJ-36-W-2170 નંબરની રીક્ષાને ટક્કર મારતા રીક્ષા રોડની સાઈડના ડીવાઇડરમાં ઘુસી જતા રીક્ષા ચાલક રણજીતભાઈ ગણેશભાઈ ડાભી ઉ.37 રહે.બરવાળા તા.મોરબી વાળાને તેમજ રીક્ષામાં બેઠેલા બે મુસાફરોને ઇજાઓ પહોંચાડી હતી.આ અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો અને એક મુસાફરને તો પગ કાપવો પડે તેવી હાલતમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW