HomeGujaratટંકારામાં બાઈક ચાલકે મહિલાને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી

ટંકારામાં બાઈક ચાલકે મહિલાને હડફેટે લઇ ગંભીર ઈજા પહોચાડી

ટંકારાના લક્ષ્મીનારાયણ મંદિર નજીક રહેતા પ્રીતિબેન મયંકભાઈ ત્રિવેદી નામના મહિલા ગત તા.24 ઓક્ટોબરના રોજ પોતાના પુત્રને ટ્યુશનમાં મુકવા જતા હતા, ત્યારે જબલપુર ગામના પાટિયાથી ટંકારા તરફ આવતી વખતે GJ-03-HB-2499 નંબરના બાઈક ચાલકે બાઈક પુરઝડપે અને બેદરકારીપૂર્વક રીતે ચલાવી મહિલાને પાછળથી ઠોકર મારતા રોડ ઉપર પડી જતા પ્રીતિબેનને હાથ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે પ્રીતિબેને ટંકારા પોલીસ મથકમાં તે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW