HomeGujaratમોરબીના નવયુગ ગ્રુપ એજ્યુકેશનના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબલી ઉજવણી કરાઈ,

મોરબીના નવયુગ ગ્રુપ એજ્યુકેશનના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબલી ઉજવણી કરાઈ,

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા શાળા દ્વારા સિલ્વર જ્યુબલી મહોત્સવનું આયોજન કર્યું હતું જે અંતર્ગત ગત તા 26 ના રોજ રવાપર ઘુનડા રોડ પર શાળાની બસમાં છાત્રો દ્વારા વિશાળ રેલી નીકળી હતી આ ઉપરાંત રવિવારના રોજ શનાળા ગામ પાસે આવેલા પટેલ સમાજની વાડી ખાતે છેલ્લા 25 વર્ષ દરમિયાન શાળામાં અભ્યાસ કરી ચુકેલી છાત્રો અને શાળામાં ફરજ બજાવી ચુકેલા તમામ શૈક્ષણિક સ્ટાફ નોન શૈક્ષણિક સ્ટાફ તેમજ હાલના છાત્રોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરી કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન મેળવનાર છાત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.


આં ઉપરાંત શાળા કોલેજ માં અભ્યાસ કરી છાત્રોના જે તે સમય ફોટોગ્રાફી એક્ઝીબીશન પણ યોજાયું હતું આ સિલ્વર જ્યુબલી કાર્યક્રમમાં 5000થી વધુ ભૂતપૂર્વ છાત્ર અને 500 થી વધુ ભૂતપૂર્વ અને હાલના સ્ટાફ જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW