HomeGujaratમોરબી જીલ્લા ઉમિયા પરિવારનો સમૂહ લગ્નોત્સવ બગથળા ખાતે યોજાશે

મોરબી જીલ્લા ઉમિયા પરિવારનો સમૂહ લગ્નોત્સવ બગથળા ખાતે યોજાશે

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તારીખ:- 2/2/2025ને રવિવારના રોજ સવારે ગામ-બગથળા તા. મોરબી જી. મોરબી મુકામે યોજાશે. લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ:- 7/11/2024થી તારીખ 31/12/2024 સુધી લેન્ડ માર્ક પ્લાઝા 3 જો માળ મોમ્સ ઢોસાની બાજુમાં સમયના ગેટની બાજુમાં શનાળા રોડ ,મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે.

જેમાં ફોર્મ ભરવા માટે જન્મ તારીખ નો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી ,અથવા જન્મ તારીખ નો દાખલો ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યા ના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો.

પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076,

ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા 9825695708,

જયંતિભાઈ પડસુંબિયા 9825695827,

મંત્રી જયંતિભાઈ વિડજા 9978921318,

સહ મંત્રી મગનભાઈ અધારા 9825098079,

ખજાનચી ઈશ્વર ભાઈ સબાપરા 9427222510,

સહ ખજાનચી કમલેશભાઈ કૈલા 9898656985,

જયેશભાઇ રંગપરિયા 9879215000,

જયંતિભાઈ શેરસિયા 9825283287,

સવજીભાઈ સુરાણી 9879310620,

ચંદુભાઇ કુંડારીયા 9925360244,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW