HomeGujaratમોરબીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મીક ચેકિંગમાં ખનીજ ચોરી કરતા 6 વાહનો સિઝ...

મોરબીમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આકસ્મીક ચેકિંગમાં ખનીજ ચોરી કરતા 6 વાહનો સિઝ કરાયા

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અલગ-અલગ ટીમો ગતરાત્રી દરમિયાન મોરબી જીલ્લામાં આકસ્મીક રોડ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં ડમ્પર નંબર GJ-36-V-4872ના માલિક કિશનભાઈ પટેલ વિરુદ્ધ સાદીરેતીની ખનીજ ચોરી, ડમ્પર નંબર GJ-10-TY-9720 જયેન્દ્રસિંહ ઝાલાના વાહનને ચાઇનાકલેની ખનીજ ચોરી, GJ-36-V-8317 ગોપાલભાઈ આલના વાહનને લાલમાટી, GJ-10-TY-3912 વિરભદ્રસિંહ જાડેજાના વાહનને સાદીરેતી, GJ-10-TY-8622 પીન્ટુભાઈના વાહનને સાદી રેતી, ડમ્પર નંબર GJ-10-TY-9850 રેવતુભાઈ જાડેજાના વાહનને સાદીરેતીની ખનીજ ચોરી મામલે પકડી પાડી ખનીજ પરિવહન કરવા વાહનો સીઝ કરી પોલીસ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW