HomeGujaratમોરબીમાં તા. 11મી ઓક્ટોબરે ભારતીય કિશાન સંઘની કાર્યકાળની બેઠક યોજાશે

મોરબીમાં તા. 11મી ઓક્ટોબરે ભારતીય કિશાન સંઘની કાર્યકાળની બેઠક યોજાશે

મોરબીમાં તા.-11/10/2024ને શુક્રવારના રોજ ભારતીય કિશાન સંઘની કાર્યકાળની બેઠક મોરબી-કચ્છ હાઇવે નજીક આવેલ ભરતવન ફાર્મ ભરતનગર, ખાતે મળશે અને એમાં ભારતીય કિશાન સંઘ મોરબી જીલ્લાના આગામી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મહામંત્રી બાબુભાઈ ખેતાભાઇ પટેલ અને પ્રદેશના સદસ્ય ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. બાદમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનની પણ વ્યવસ્થા કારાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW