HomeGujaratહળવદમાં દાબેલીની દુકાન નજીકથી મોબાઈલની ચોરી

હળવદમાં દાબેલીની દુકાન નજીકથી મોબાઈલની ચોરી

હળવદના શીરોઈમાં રહેતા પિયુષભાઇ દિનેશભાઇ વાઘેલા નામનો યુવાન ગત તા.- 06/10/2024 ના રોજ માંડવી દાબેલી દુકાન પાસે હોય તે દરમિયાન ત્યાંથી તેનો 20,000ની કિમતનો મોબાઈલ ફોન કોઈ અજણ્યા ઈસમો ચોરી ગયા કરી હતા. બાદમાં યુવકે મોબાઈલ ચોરી અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW