HomeGujaratટંકારા નજીક સોનાની માળા સાફ કરી આપવાની લાલચ આપી વૃદ્ધ સાથે છેતરપીંડી

ટંકારા નજીક સોનાની માળા સાફ કરી આપવાની લાલચ આપી વૃદ્ધ સાથે છેતરપીંડી

મોરબીના યોગેશ્વરનગર ભંભોડીની વાડી આલાપ રોડ પાસે રહેતા વ્રજલાલભાઇ નવઘણભાઇ નકુમ નામના વૃદ્ધએ ગત તા.-22/09 ના રોજ બપોરના આશરે અગીયારે વાગ્યાની આસપાસ ટંકારાના વીરપર ગામે પાસે આવેલ દ્રારકાધીશ હોટલથી આગળ કોઈ અજાણ્યા આરોપીએ વ્રજલાલભાઇને વિશ્વાસમાં લઇ તેની સોનાથી મઢેલ આશરે બે તોલાની કિંમત રૂ. 80,000 વાળી રૂદ્રાક્ષની માળા સાફ કરી આપવાની લાલચ આપી માળા લઈ લીધી હતી. જે બાદમાં પાછી ન આપતા વૃદ્ધ સાથે છેતરપીંડીનો કિસ્સો બન્યો હતો. બાદમાં વ્રજલાલભાઇ નકુમ નામના વૃદ્ધે તે આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW