HomeGujaratમાળીયાના હરીપર ગામ નજીક દેશી દારૂ સાથે મહિલા સહીત એક શખ્સ ઝડપાયો,...

માળીયાના હરીપર ગામ નજીક દેશી દારૂ સાથે મહિલા સહીત એક શખ્સ ઝડપાયો, એક ફરાર

સામખીયાળી-માળીયા હાઇવે હરીપર ગામના પાટીયા પાસે બાતમીના આધારે પોલીસ વોચમાં હોય તે દરમીયાન ત્યાંથી GJ-01-KQ-2560 નંબરની સ્વીફટ કાર શંકાસ્પંદ જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી 225 લીટર દેશીઓ દારૂ અને કાર સહીત કુલ રૂ.- 1,45,000નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તે દેશી દારૂ સાથે રાજવિરભાઇ પ્રકાશભાઇ ડોરીયા અને સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયા ને પોલીસે પકડી લીધા હતા. વધુમાં પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તેને આ દેશી દારૂનો જથ્થો સલીમ ઉર્ફે કલો હબીબભાઇ જેડાએ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. માળીયા પોલીસે તે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW