HomeGujaratમોરબીના ઘૂટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા 26 જુગારી પકડાયા

મોરબીના ઘૂટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં જુગાર રમતા 26 જુગારી પકડાયા

મોરબીના ઘૂટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા, પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા, મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા, વિશાલભાઇ નંદલાલ કાલરીયા, ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા, હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા, ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા, પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા, અમિતભાઇ મણીલાલ રાજપરા, મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા, કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા, રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા, મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા, શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા, રવીભાઇ જયતીભાઇ કાલરીયા, ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા, પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ, સાગરભાઇ લવજીભાઇ અઘારા, રામજીભાઇ ભવાનભાઇ વરમોરા, જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા, હરેશભાઇ ગણેશભાઇ મંડાણી, જનકભાઇ અરજણભાઇ મેરજા, બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા, અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા, પીયુષભાઇ રણછોડભાઇ પટેલ અને નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારાને પોલીસે ઝડપી લીધા હતા. તે 26 જુગારીઓ પાસેથી કુલ રૂ.- 3,18,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW