HomeGujaratટંકારા નગર પાલિકાની ચૂંટણીની ગતિવિધિ તેજ, 6 વોર્ડમાં 24 સુધરાઈ સભ્ય રહેશે

ટંકારા નગર પાલિકાની ચૂંટણીની ગતિવિધિ તેજ, 6 વોર્ડમાં 24 સુધરાઈ સભ્ય રહેશે

મોરબી જિલ્લામાં નવી બનેલી ટંકારા નગરપાલિકામાં હવે ચૂંટણી ગતિ વિધિ તેજ બની છે ટંકારા નગરપાલિકામાં પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર થયા બાદ હવે નગર પાલિકાના વોર્ડનું સીમાંકન થયું છે અને 6 વોર્ડમાં સમાવવામાં આવ્યો છે પાલિકા વિસ્તારમાં 24 સુધરાઈ સભ્યો રહેશે જેમાં 12 મહિલા અને 12 પુરુષ સભ્યો રહેશે 24 સભ્યો માંથી 1 અનુસુચિત જાતિ માટે જયારે 6 ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે
વોર્ડ રચના અને સભ્યો જાહેર થયા બાદ આગામી સમયમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઇ શકે છે કેટલાક જાણકારોના મતે ચોમાસું અને તહેવાર સીઝન ને ધ્યાને લઇ દિવાળી બાદ ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW