HomeGujaratવાંકાનેરના કોઠી ગામની સિમમાંથી 1.20 લાખની કિમતની ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટર ચોરી

વાંકાનેરના કોઠી ગામની સિમમાંથી 1.20 લાખની કિમતની ટ્રેક્ટરની ટ્રોલી અને રોટાવેટર ચોરી

વાંકાનેરના કોઠી વાડી વિસ્તારમાં રહેતા દેવજીભાઈ લખમણભાઈ સોલંકીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા. – 07 ફેબ્રુઆરીમાં કોઈ અજાણ્યા તસ્કરોએ કોઠી ગામની સિમમાંથી તેની માલિકીની રૂ.- 80,000ની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ સાહેદ ઉસ્માનગનીભાઈની વાડીમાં રહેલ રૂ.-40,000ની કિંમતનું રોટાવેટર સહીત કુલ રૂ.- 1.20 લાખની ચોરી થઇ હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW