HomeGujaratહળવદમાં ફરજ બજાવતા PSI વ્યાસની પુત્રી સિદ્ધિએ મેળવી કુશ્તી સ્પર્ધામાં મેળવી સિદ્ધિ

હળવદમાં ફરજ બજાવતા PSI વ્યાસની પુત્રી સિદ્ધિએ મેળવી કુશ્તી સ્પર્ધામાં મેળવી સિદ્ધિ

મોરબી હળવદ પપોલીસ મથકમાં ફરજ બજાવતાપીએસ આઈ વાય પી વ્યાસ અને બીનાબેનની પુત્રી સિદ્ધિ વ્યાસ અમદાવાદ ખાતે એલડી એન્જીનીયરીંગમાં એન્વાયરમેન્ટમાં અભ્યાસ કરે છે અભ્યાસની સાથે રમત ગમતમાં પણ સક્રિય ભાગ લઇ રહી છે તાજેતરમાં સ્ટેટ કુસ્તી ચેમ્પિયન શીપ ઓફ જીટીયુનું વાપી ખાતે આયોજન થયું હતું જેમાં સિદ્ધિએ ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની હતી અને અગાઉ પણ ચાર વખત સ્ટેટ લેવલે ચેમ્પિયન બની નેશનલ કક્ષાએ ચેમ્પિયન થનાર સિદ્ધિ પાંચમી વખતે નેશનલ કક્ષાએ રમવાનો મોકો મેળવી માતા પિતા અને પરિવારનું નામ રોશન કર્યુ હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW